Ration card eKYC Just 2 Minutes Online



  Ration card eKYC 2024 : નમસ્કાર મિત્રો,અમે તમારા માટે મહત્વપૂર્ણ સમચાર લઈને આવ્યા છીએ,હવે તમારે રેશનકાર્ડ ઈ કેવાયસી કરાવું ફરજિયાત બની ગયું છે.હવે રેશનકાર્ડ e-kyc કરવું સરળ બની ગયું છે તમે મોબાઈલ દ્વારા અને મામલતદાર કચેરી થી રેશનકાર્ડ e-kyc કરી શકો છો.જાણો કેવી રીતે રેશનકાર્ડ e-kyc કરી શકો છો.

સરકાર દ્વારા જાહેરાત બહાર પડવામાં આવી છે કે રેશનકાર્ડ ને e-kyc કરવું ફરજિયાત બની ગયું છે.તો મોબાઈલ દ્વારા રેશનકાર્ડ ને e-kyc કેવી રીતે કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ અમે તમને આ લેખ દ્વારા જણાવીશું.


રેશનકાર્ડ e-kyc કરવા માટેની જરૂરી પાત્રતા

  • રેશનકાર્ડમાં e-kyc કરવા માટે તમારે પહેલા તો મોબાઈલ ફોન હોવો જરૂરી છે અથવા તમે તમારા ઘરના સભ્યોનો પણ ફોન ઉપયોગ કરી શકો છો.
  • તમારા મોબાઈલ ફોનમાં રેશનકાર્ડ સાથે રજીસ્ટર હોવો જોઈએ.
  • તમારા મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટ હોવું જરૂરી છે.
  • રાશનકાર્ડ ને ઈ કેવાયસી માં મોબાઈલ દ્વારા કરવા માટે ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

રેશનકાર્ડને સ્માર્ટફોન દ્વારા રજીસ્ટ્રેશન

  • મોબાઈલ દ્વારા રેશનકાર્ડને e-kyc કરવા માટે સૌપ્રથમ તમારે સ્માર્ટફોનમાં My રેશન ગુજરાતની એપ ડાઉનલોડ કરવી પડશે
  • એપ ડાઉનલોડ કરી લોગીન કરવાનું ઓપ્શન આવશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
  • મોબાઈલ નંબર નાખ્યા પછી તમારા ફોનમાં ઓટીપી આવશે જે તમારે નાખવાનો રહેશે.
  • ઓટીપી નાખ્યા બાદ રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે તમારે અંદર તમારે બેઝિક માહિતી જેવી કે તમારું નામ અને મોબાઈલ નંબર જેવી આપી અને રજીસ્ટ્રેશન એપ્લિકેશનમાં કરવું.
  • એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન થયા બાદ તમારી સામે ડેશબોર્ડ દેખાશે
  • આ ડેશબોર્ડ ની અંદર તમારી સામે ઘણા બધા ઓપ્શન આવશે જેની મદદ તમે લઈ શકો છો
  • આપણે ઈ કેવાયસી કરવાની હોવાથી તેની અંદર નો આધાર ઇ કેવાયસી ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

રેશનકાર્ડ e-kyc કરવાની માહિતી

  • રેશનકાર્ડની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારે e-kyc બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા રેશનકાર્ડનો નંબર નાખવનો રહશે.અને તેની સાથે આધારકાર્ડનાં છેલ્લા ચાર આંકડા નાખવાના રહેશે
  • ત્યારબાદ સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.
  • ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તે ઓટીપી નાખવાનો રહશે.
  • ઓટીપી નાખ્યા બાદ તમારું રેશનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક નાં હોય તો લીંક કરવાનુ રહેશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારે આધાર ફેસ RD એપ ડાઉનલોડ કરવી પડશે
  • ત્યારબાદ તમારે રેશનકાર્ડ એપ ના બીજ પર રિવિઝન કાર્ડ કેવાયસી પર ક્લિક કરશો એટલે તમારી સામે કેપ્ચા કોડ નાખવાનો આવશે નાખ્યા બાદ લોગીન કરો
  • લોગીન કર્યા બાદ તમારા ઘરના બધા સભ્યનું લીસ્ટ તમારા સામે આવશે.
  • જેનું પણ ઈ કેવાયસી સંપૂર્ણ થયું છે તેની સામે યસ અને બીજાની સામે નો ઓપ્શન આવશે
  • આ લીસ્ટ ખુલ્યા બાદ તમારે જે પણ ધરના સભ્યનું e-kyc કરવાનું હોય તેના પર ક્લિક કરો.
  • તમારે સભ્યના નામ ઉપર ક્લિક કર્યા બાદ તમારે સંમતિ આપી અને ઓટીપી જનરેટ કરી ત્યારબાદ બીજા એપ્લીકેશનની અંદર ડિટેલ ખુલશે અને તેનું તમારે કન્ફર્મ કરી અને ઈ કેવાયસી સંપૂર્ણ કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લીંક

My Ration એપ ડાઉનલોડ કરવા માટે :-અહીં ક્લિક કરો

Aadhaar FaceRD એપ ડાઉનલોડ કરવા માટે :- અહીં ક્લિક કરો

0 Response to "Ration card eKYC Just 2 Minutes Online "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11