Indian Coast Guard Bharti 2023 Apply



 Indian Coast Guard Bharti 2023: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાત્રિકની કુલ 350 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તમામ માહિતી માટે સત્તાવાર જાહેરાત જુઓ.

Indian Coast Guard Bharti 2023

નંબર 01/2024 બેંચ

પોસ્ટ ટાઈટલ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023

પોસ્ટ નામ નાવિક અને યાંત્રિક

કુલ જગ્યા 350

સંસ્થા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (મીનીસ્ટ્રી ઓફ ડીફેન્સ)

અરજી શરુ તારીખ 08-09-2023

અરજી છેલ્લી તારીખ 22-09-2023

સત્તાવાર વેબ સાઈટ joinindiancoastguard.cdac.in

અરજી પ્રકાર ઓનલાઈન


ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023

જે મિત્રો ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી તે જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રકિયા વગેરે નીચે મુજબ છે.

વય મર્યાદા

18 થી 22 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. જન્મ 1 મે 20021 થી 30 એપ્રિલ 2006ની વચ્ચે થયેલ હોવો જોઈએ.

પગાર ધોરણ / પે સ્કેલ

પોસ્ટ પગાર

નાવિક (જનરલ ડ્યુટી) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય

નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય

યાંત્રિક બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય

અરજી ફી

જનરલ / OBC / EWS રૂ. 300/-

SC / ST ફી નથી

Indian Coast Guard Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારની પસંદગી કોસ્ટ ગાર્ડ ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.
– લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન)
– શારીરિક કસોટી (ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા)
– ડોક્યુમેન્ટ વેરિફિકેશન
– મેરીટ લિસ્ટ

Indian Coast Guard Bharti 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://joinindiancoastguard.cdac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જાહેરાત વાંચો :-અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો :-અહીં ક્લિક કરો


Indian Coast Guard Bharti 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 08-09-2023
અરજી છેલ્લી તારીખ : 22-09-2023

0 Response to "Indian Coast Guard Bharti 2023 Apply "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11