Hero Splendor in Chipest Price
Hero Splendor in Chipest Price : હવે તમે મેળવો શકો છો Hero Splendor એ પણ માત્ર રૂપિયા 15,000 માં એક દમ નવી કંડીશનમાં, ભારતીય બજારમાં વિવિધ પ્રકારની કંપની છે જે પોતાના ટુ વ્હીલર બજારમાં લોન્ચ કરે છે. જેમાં ગ્રાહક તેના આકર્ષક દેખાવ અને માઈલેજ માટે પસંદ કરે છે. જેમાં કંપનીઓ દ્વારા અનેક સુવિધાઓ અને નવા ફીચર્સ પ્રોવિડ કરવામાં આવે છે.
Hero Splendor in Chipest Price | માત્ર 15,000 માં ખરીદો Hero Splendor એક દમ નવી કંડીશનમાં
આર્ટીકલ નું નામ માત્ર 15,000 માં ખરીદો Hero Splendor એક દમ નવી કંડીશનમાં
હેતુ સસ્તું બાઈક નવી કંડીશનમાં પ્રોવિડ કરવું
બાઈક નું નામ Hero Splendor
નવી કંડીશનમાં Hero Splendor બાઈક OLX પર ખુબ સસ્તી કીમતે વેચાવાય છે. હીરો સ્પ્લેન્ડર એ લાખો દિલો પર રાજ કરતુ ટુ વ્હીલર બાઈક છે. જેથી તેની ડીલ તરત જ થઇ જાય છે. OLX પર Hero Splendor નું 2015 નું મોડલ પોસ્ટ કરવામાં આવ્યું છે. આ બાઇક દિલ્હી નંબર પર રજીસ્ટર કરવામાં આવી છે અને તેને સારી સ્થિતિમાં રાખવામાં આવી છે. અહીં આ બાઇકની કિંમત 25 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે.
હીરો સ્પ્લેન્ડર અન્ય ડીલ
હીરો સ્પ્લેન્ડર બાઈક અન્ય DROOM વેબસાઇટ પર ખૂબ જ ઓછી કિંમતે વેચાણ માટે ઉપલબ્ધ છે. આ બાઇકનું 2016 મોડલ અહીં પોસ્ટ કરવામાં આવ્યું છે. આ બાઇક દિલ્હી નંબર પર રજીસ્ટર કરવામાં આવી છે અને તેને સારી સ્થિતિમાં રાખવામાં આવી છે. અહીં આ બાઇકની કિંમત 27 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત BIKEDEKHO વેબસાઇટ પર ખૂબ જ ઓછી કિંમતે વેચાણ માટે ઉપલબ્ધ છે. આ બાઇકનું 2017 મોડલ અહીં પોસ્ટ કરવામાં આવ્યું છે.
Hero Splendor Plus બાઈક વિગત
મિત્રો, રૂપિયા 15,000માં નવી કન્ડિશન સેકન્ડ હેન્ડ બાઇક મેળવી શકો છો, જેમાં Hero MotoCorpની બાઇક Hero Splendor Plusમાં, તમને 97.2 cc સિંગલ સિલિન્ડર એન્જિન મળે છે. જે 7.9 bhp ની મહત્તમ શક્તિ તેમજ 8 Nm નો પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આમાં કંપનીએ 4-સ્પીડ ગિયરબોક્સ આપ્યું છે. જે બહેતર સ્પીડ મેનેજમેન્ટ પ્રદાન કરે છે. તેની સાથે માઈલેજને લઈને કંપનીનો દાવો છે કે આ બાઇક 80.6 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજ આપી શકે છે.
0 Response to "Hero Splendor in Chipest Price"
Post a Comment